એરપોર્ટ પર દિશા પટનીનો ગ્લેમરસ અને હોટ લૂક, જોઇ લો તમે પણ

મનોરંજન

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ફિલ્મોમાં તો તેનો બો’લ્ડ અને બ્યૂટિફૂલ અવતાર બતાવી ચૂકી છે. પણ રિઅલ લાઇફમાં જ્યારે તે જાહેરમાં જોવા મળે છે ત્યારે તે ક્રોપ ટોપ અને હાઇવેસ્ટ લોઅર પહેરવાનું પસંદ કરે છે. તમે તેને મોટાભાગે આ રીતનાં કપડાંમાં જ જોશો.. તે બોટમવેર એકદમ ખુલ્લા પહેરે છે જ્યારે ટોપમાં તે ક્રોપ ટોપમાં નજર આવે છે.

Advertisement

દિશા પટનીની આ તમામ તસવીરો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવી છે.

દિશા પટની ઘણી વખત રિપ્ડ બેગી જીન્સમાં નજર આવી ચૂકી છે.

તેનો એરપોર્ટ લૂક અને જાહેરમાં પણ તે આ જીન્સમાં નજર આવી ચૂકી છે.

બ્લેક ટ્રાઉઝર અને વ્હાઇટ વી નેક ક્રોપટોપમાં દિશા પટની

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *