હે મા, માતાજી! ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! નામ જાણીને કહેશો- આ તો થવાનું જ હતું!

ભાગ્યે જ કોઈ એવું હશે જેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ધારાવાહિક વિશે સાંભળ્યું નહીં હોય. આ ધારાવાહિક છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન પૂરું પાડે છે. આ ધારાવાહિકના દરેક પાત્રોની કંઈને કંઈ ખાસિયત છે. જેઠાલાલનો બીબીતાજી પ્રત્યેનો ઝૂકાવ પણ ટીવી ધારાવાહિકમાં જોવા મળે છે. તારક મહેતાના લગભગ તમામ કલાકારો સોશિયલ મીડિયા પણ ખૂબ સક્રિય […]

Continue Reading

ત્યારે કટ બોલ્યા બાદ પણ દીપિકા-રણવીર એકબીજાને કરતાં રહ્યા ચુંબન, આખા યુનિટને ચોંકાવી દીધા હતા

બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં દીપિકા અને રણવીરની જોડી બેસ્ટ કપલમાં ગણાય છે. ઓનસ્ક્રીન હોય કે પછી ઓફસ્ક્રીન કપલની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવે છે. કપલને એક સાથે મોટા પડદા પર સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ગો’લિ’યોં કી રાસલીલા રામ-લીલા’માં જોયા હતા. જ્યાં બંને એકટર મુખ્ય પાત્ર નિભાવી રહ્યા હતા. આજે રણવીરના જન્મદિવસ પર અમે તમને જણાવી રહ્યા છીએ […]

Continue Reading