ભરપેટ ખાઇ છે મીઠાઇ છતાં પણ ગૌહર ખાન રહે છે ફિટ, એકટ્રેસનો આ છે ફિટનેસ મંત્ર

મશહૂર એક્ટ્રેસ ગૌહરખાન હાલ તેના પતિ જૈદ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ એક્ટ્રેસ ગોહરખાન ફિલ્મોમાં ખાસ કમાલ ન દેખાડી શકી પરંતુ તે તેના લુક્સ […]

Continue Reading